$C_4$ વનસ્પતિઓમાં,કેલ્વિન ચક્ર ક્યાં થાય છે?

  • A
    પુલકંચુક (bundle sheath) હરિતકણનું સ્ટ્રોમા
  • B
    પર્ણમધ્ય (mesophyll) હરિતકણ
  • C
    પુલકંચુક હરિતકણનું ગ્રાના
  • D
    $CO_2$ મુખ્યત્વે $PEP$ દ્વારા સ્થાપિત થાય છે અને કેલ્વિન ચક્ર માટે કોઈ $CO_2$ બાકી રહેતું નથી,તેથી તે થતું નથી

Explore More

Similar Questions

નીચે આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?

$C_4$ વનસ્પતિઓમાં,$C_3$ ચક્ર ક્યાં થાય છે?

$C_4$ વનસ્પતિઓમાં $C_3$ ચક્રનું સ્થાન કયું છે $:-$

Difficult
View Solution

પ્રકાશસંશ્લેષણના $C_4$ ચક્રમાં પ્રાથમિક કાર્બોક્સિલેશનના તબક્કાને ઉદ્દીપ્ત કરતો ઉત્સેચક કયો છે?

બંડલ શીથ કોષોમાં $C_{4}$ એસિડ સાથે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo