$\Delta ABC$ માં,$AB = 8 \, cm$ અને $BC = 5 \, cm$ હોય,તો $AC > \ldots \ldots \ldots cm$.

  • A
    $10$
  • B
    $3$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

બે રેખાઓ $l$ અને $m$ બિંદુ $O$ પર છેદે છે અને $P$ એ બિંદુ $O$ માંથી પસાર થતી રેખા $n$ પરનું એક બિંદુ છે,જેથી $P$ એ $l$ અને $m$ થી સમાન અંતરે છે. સાબિત કરો કે $n$ એ $l$ અને $m$ દ્વારા બનતા ખૂણાનો દ્વિભાજક છે.

$\Delta ABC$ માં,$AB > BC > CA$ છે. ત્રિકોણના ખૂણાઓના માપને ચડતા ક્રમમાં લખો.

$\Delta ABC$ માં,$\angle A = 90^{\circ}$ અને $AB = AC$ છે. $\angle A$ નો દ્વિભાજક $BC$ ને $D$ માં મળે છે. સાબિત કરો કે $BC = 2 AD$.

$\triangle PQR$ માં,$\angle R = \angle P$,$QR = 4 \, cm$ અને $PR = 5 \, cm$ છે. તો $PQ$ ની લંબાઈ ($\text{cm}$ માં) કેટલી થાય?

$ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $AB = AC$ અને ખૂણા $C$ નો દ્વિભાજક બાજુ $AB$ ને $D$ માં છેદે છે. સાબિત કરો કે $AC + AD = BC$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo