સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$A-P-B$ અને $AP = \frac{2}{3} AB$ છે. $\overline{DP}$ એ $\overline{AC}$ ને $Q$ માં છેદે છે. $\Delta APQ$ અને $\Delta CDQ$ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.

  • A
    $4:5$
  • B
    $3:2$
  • C
    $4:9$
  • D
    $2:8$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. તો,$\Delta ABC$ અને $\Delta ADB$ વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow \ldots$ એ સમરૂપતા છે.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ મધ્યગા છે. જો $AB = 5$ અને $BC = 12$ હોય,તો $BD$ શોધો.

જો $\triangle ABC \sim \triangle QRP$,$\frac{\operatorname{ar}(\triangle ABC)}{\operatorname{ar}(\triangle QRP)} = \frac{9}{4}$,$AB = 18 \, cm$ અને $BC = 15 \, cm$ હોય,તો $PR$ નું મૂલ્ય ($\text{cm}$ માં) શોધો:

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = x+1$,$MB = x$,$AN = 3x-3$ અને $NC = 4x-10$ હોય,તો $x = \dots$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સીડીમાં દરેક પગથિયાની પહોળાઈ $20 \, cm$ અને ઊંચાઈ $15 \, cm$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અંતર મીટરમાં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo