પ્રકાશસંશ્લેષણનું મહત્વ શેના કારણે છે?

  • A
    ખોરાકનું સંશ્લેષણ
  • B
    વાતાવરણનું શુદ્ધિકરણ
  • C
    ઊર્જાના વિશાળ સ્ત્રોત પૂરા પાડવા
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(p)$ હરિતકણનો ગ્રેના વિસ્તાર$(i)$ ક્રેબ્સ ચક્ર
$(q)$ હરિતકણનો સ્ટ્રોમા વિસ્તાર$(ii)$ પ્રકાશ પ્રક્રિયા
$(r)$ કોષરસ$(iii)$ અંધકાર પ્રક્રિયા
$(s)$ કણાભસૂત્રનું આધારક (મેટ્રિક્સ)$(iv)$ ગ્લાયકોલિસિસ

વિધાન $:-$ ક્લોરોફિલ $a$ ના શોષણ વર્ણપટ અને પ્રકાશસંશ્લેષણના ક્રિયાશીલ વર્ણપટ વચ્ચે સંપૂર્ણ એક-એક સુસંગતતા નથી.
કારણ $:$ મોટાભાગનું પ્રકાશસંશ્લેષણ વર્ણપટના વાદળી અને લાલ વિસ્તારોમાં થાય છે,પરંતુ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગલંબાઇઓ પર પણ થોડું પ્રકાશસંશ્લેષણ થાય છે.

એક ફોટોસિસ્ટમ $..............$ ની બનેલી હોય છે.

$P$: પ્રકાશસંશ્લેષણની અંધકાર-પ્રક્રિયા દરમિયાન કીટોટ્રાયોઝનું સંશ્લેષણ થાય છે.
$Q$: $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કીટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo