$6 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ કરતાં $3$ ગણું મોટું છે,તો અરીસાથી વસ્તુનું અંતર ...... $cm$ છે.

  • A
    $-4$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$73.5 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું વર્તુળાકાર છિદ્ર $8.4 \text{ cm}$ વ્યાસનું છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય,તો લેન્સની જાડાઈ આશરે કેટલી હશે?

એક થર્મોડાયનેમિક સિસ્ટમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $PQRS P$ ચક્ર પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય ......... $J$ છે.

જો $x^2 y - x^3 \frac{dy}{dx} = y^4 \cos x$ હોય,તો $x^3 y^{-3}$ ની કિંમત શું થાય?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી જોતા તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉત્સેધકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo