જો એક ચલ સમતલ,ઉગમબિંદુથી $3 \ units$ ના અંતરે હોય અને યામ અક્ષોને $A, B$ અને $C$ માં છેદે,તો $\Delta ABC$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શું છે?

  • A
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2} = 1$
  • B
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2} = 3$
  • C
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2} = \frac{1}{9}$
  • D
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2} = 9$

Explore More

Similar Questions

સમતલો $\vec{r} \cdot (2\hat{i} - \hat{j} + \hat{k}) = 6$ અને $\vec{r} \cdot (\hat{i} + \hat{j} + 2\hat{k}) = 5$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $(0,0,0)$ થી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(1,2,3)$ હોય,તો તે સમતલનું સમીકરણ શું થાય?

બિંદુઓ $(1, 2, 3)$ અને $(3, 4, 5)$ ને જોડતી રેખાને કાટખૂણે દુભાગતા સમતલનું સમીકરણ શોધો.

સમતલ $x - 2y + 2z - 3 = 0$ ને સમાંતર અને બિંદુ $(1, 2, 3)$ થી એકમ અંતરે આવેલા સમતલનું સમીકરણ $ax + by + cz + d = 0$ છે. જો $(b - d) = K(c - a)$ હોય,તો $K$ ની ધન કિંમત શોધો.

$(4,2,3)$,$(-1,4,2)$ અને $(3,2,1)$ માંથી પસાર થતા સમતલના અભિલંબની દિકકોસાઇન ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo