$L$ લંબાઈનો તાર $R$ ત્રિજ્યાનું લૂપ બનાવે છે અને તેમાં $n$ આંટા છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. લૂપમાં વહેતો પ્રવાહ $I$ છે.

  • A
    $\frac{\mu_0}{4\pi} \frac{I}{R^2} \times L^2$
  • B
    $\frac{\mu_0}{4\pi} \frac{I}{R^2} \times L \times n^2$
  • C
    $\frac{\mu_0 I}{4\pi} \frac{4\pi^2 n^2}{L}$
  • D
    $\frac{\mu_0}{4\pi} I \cdot 4\pi^2 n^2 \times L$

Explore More

Similar Questions

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3-6x^2+11x-6=0$ ના બીજ હોય અને જો $a=\alpha^2+\beta^2+\gamma^2$,$b=\alpha\beta+\beta\gamma+\gamma\alpha$ અને $c=(\alpha+\beta)(\beta+\gamma)(\gamma+\alpha)$ હોય,તો નીચેનામાંથી કઈ અસમતા સાચી છે?

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (slime mould) છે?

જો $f: R \rightarrow R$ એ તમામ ક્રમના વિકલિતો ધરાવતું યુગ્મ વિધેય હોય,તો નીચેનામાંથી કયું અયુગ્મ વિધેય છે?

કોઈપણ $\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

જો $\vec{a}$ અને $\vec{b}$ એવા સદિશો હોય કે જેથી $|\vec{a}+\vec{b}|=\sqrt{29}$ અને $\vec{a} \times(2 \hat{i}+3 \hat{j}+4 \hat{k})=(2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}) \times \vec{b}$ થાય,તો $(\vec{a}+\vec{b}) \cdot(-7 \hat{i}+2 \hat{j}+3 \hat{k})$ ની શક્ય કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo