જો ટ્રોલી $a$ પ્રવેગ સાથે સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત થાય,તો લોલકનો ગોળો તેની પ્રારંભિક ઉર્ધ્વ સ્થિતિથી પાછળની તરફ સ્થાનાંતરિત થાય છે. સંતુલન સ્થિતિમાં ગોળાનું કોણીય વિચલન .......... છે.

  • A
    $\theta=\cos ^{-1}\left(\frac{a}{g}\right)$
  • B
    $\theta=\sin ^{-1}\left(\frac{a}{g}\right)$
  • C
    $\theta=\cot ^{-1}\left(\frac{a}{g}\right)$
  • D
    $\theta=\tan ^{-1}\left(\frac{a}{g}\right)$

Explore More

Similar Questions

એક ચોરે $W$ વજનની કિંમતી વસ્તુઓથી ભરેલી પેટી ચોરી અને તેને પોતાની પીઠ પર લઈને તે $h$ ઊંચાઈની દીવાલ પરથી નીચે કૂદ્યો. જમીન પર પહોંચતા પહેલા તેણે કેટલો ભાર અનુભવ્યો?

એક લિફ્ટમાં સિક્કો નીચે પાડવામાં આવે છે. જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે તેને ભોંયતળિયે પહોંચતા $t_1$ સમય લાગે છે. જ્યારે લિફ્ટ $a$ જેટલા અચળ પ્રવેગથી ઉપર જતી હોય ત્યારે તેને $t_2$ સમય લાગે છે,તો:

બે ટ્રોલી $A$ અને $B$ અનુક્રમે $a$ અને $2a$ પ્રવેગ સાથે એક જ દિશામાં ગતિ કરી રહી છે. ટ્રોલી $A$ માં રહેલા અવલોકનકાર માટે,ટ્રોલી $B$ પર રહેલા $m$ દળના બ્લોક પર લાગતા આભાસી બળ (pseudo force) નું મૂલ્ય કેટલું હશે?

$80\ kg$ દળનો એક માણસ $4\ m/s$ ના સમાન વેગથી ઉપર જતી લિફ્ટમાં ઊભો છે. તો તે વ્યક્તિનું આભાસી વજન કેટલું હશે?

જો $50 \,kg$ દળનો માણસ ગુરુત્વપ્રવેગ જેટલા પ્રવેગ સાથે નીચે જતી લિફ્ટમાં હોય, તો માણસનું આભાસી વજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo