જો ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, x, 3)$,$(3, 4, 7)$ અને $(y, -2, -5)$ હોય અને જો તેઓ સમરેખ હોય,તો $(x, y) = $

  • A
    $(2, -3)$
  • B
    $(-2, 3)$
  • C
    $(2, 3)$
  • D
    $(-2, -3)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીના શબ્દો/નામો એક જ અર્થ ધરાવે છે?

નીચેના અણુઓ/આયનોના સંકર કક્ષકોમાં $s-$ લાક્ષણિકતા (ટકાવારીમાં) વધવાનો સાચો ક્રમ કયો છે?
$I. CO_3^{2-}$
$II. XeF_4$
$III. I_3^{-}$
$IV. NCl_3$
$V. BeCl_2$

કેલ્શિયમ સાયનેમાઈડનું સૂત્ર શું છે?

એક $A.C.$ પરિપથમાં $V$ અને $I$ ના સમીકરણો $V = 100 \sin(100t) \ V$ અને $I = 100 \sin(100t + \frac{\pi}{3}) \ mA$ છે. પરિપથમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

બે પદાર્થો $A$ અને $B$ એક જ બિંદુએથી એક જ સમયે શરૂઆત કરે છે અને સીધી રેખામાં ગતિ કરે છે. $A$ એ સમાન પ્રવેગ $a$ સાથે ગતિ કરે છે અને $B$ એ સમાન વેગ $V$ સાથે ગતિ કરે છે. તેઓ $t$ સમય પછી મળે છે. $t$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo