જો માનવ કોષનાં $RNA$ માં $81$ મિલિયન બેઝ હોય તો $cDNA$ માં હાજર કુલ ઇન્ટ્રોનની સંખ્યા જણાવો.
$27\; millions$
શૂન્ય
રિબોન્યુક્લિઓ ટાઈડને સમાન
રિબોન્યુક્લિઓટાઈલ્સની અડધી સંખ્યા
$RNA$ પોલિમરેઝનું પ્રમોટોર શૃંખલાની ઓળખ તથા જોડાણ કોનું કાર્ય છે?
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ સમાપન સંકેત
$2.$ સિસ્ટ્રોન
સુકોષકેન્દ્રિના કોષમાં અનુક્રમે કેટલા પ્રકારના $RNA$ અને $RNA$ પોલિમરેઝ જોવા મળે છે ?
સિસ્ટ્રોનની વ્યાખ્યા આપો. મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક એકમનો તફાવત ઉદાહરણ સાથે દર્શાવો.
પ્રત્યાંકન મોટે ભાગે કઈ ક્રિયા સાથે સમાનતા ધરાવે છે ?