જો પ્રકાશની તરંગલંબાઈ $4000 \mathring A$ હોય,તો $1 \ mm$ લંબાઈમાં તરંગોની સંખ્યા કેટલી હશે?

  • A
    $25$
  • B
    $0.25$
  • C
    $0.25 \times 10^4$
  • D
    $25 \times 10^4$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા પ્રકાશના તરંગો પડદા પરના બે બિંદુઓ પાસે $0$ અને $\frac{\lambda}{2}$ પથ તફાવત સાથે પહોંચે છે. આ બિંદુઓ પાસે તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે? $(\cos 0^{\circ}=1, \cos \pi=-1)$

સમાન તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો એક બિંદુએ $100$ એકમની મહત્તમ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો એક ઉદગમની પહોળાઈ ઘટાડીને તેની તીવ્રતામાં $36\%$ નો ઘટાડો કરવામાં આવે,તો તે જ બિંદુએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે?

$500 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $....... \, Hz$ છે.

બે સ્વતંત્ર એકરંગી પ્રકાશ ઉદ્દગમોના તરંગો નીચે મુજબ છે: $y_1 = 2 \sin \omega t$ અને $y_2 = 3 \cos \omega t$. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા પ્રકાશના તરંગો પડદા પરના બે બિંદુઓ પર શૂન્ય અને $\lambda / 2$ ના પથ તફાવત સાથે પહોંચે છે. આ બિંદુઓ પરની તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo