જો પાણીનું શોષણ પર્ણો દ્વારા થતું હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એક જ વનસ્પતિના જૂના પર્ણો કરતા કુમળા પર્ણોમાં પાણીનું શોષણ ઝડપી હોય છે.
  • B
    એક જ વનસ્પતિના જૂના પર્ણો કરતા કુમળા પર્ણોમાં પાણીનું શોષણ ધીમું હોય છે.
  • C
    બંને પ્રકારના પર્ણોમાં પાણીનું શોષણ સામાન્ય રહે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

'અપદ્રવ્ય' (Apoplast) અને 'સંદ્રવ્ય' (Symplast) શબ્દો સૌપ્રથમ . . . . . . દ્વારા પ્રયોજવામાં આવ્યા હતા.

પાણીનો મહત્વનો ગુણધર્મ કયો છે?

પાણી માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેની આકૃતિ મૂળમાં વહનનો પરિપથ દર્શાવે છે. તેમાં $P, Q$ અને $R$ શું છે?

નીચેનામાંથી કયો માર્ગ કોષદીવાલ દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo