પાણી માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    શુષ્ક બીજમાં પાણી હોતું નથી.
  • B
    જીવરસમાં હજારો પ્રકારના અણુઓ પાણીમાં ઓગળેલા અને નિલંબિત હોય છે.
  • C
    કાષ્ઠમય ભાગોમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે,જ્યારે નાજુક ભાગોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.
  • D
    બધી જ દેહધાર્મિક પ્રવૃત્તિઓ માટે પાણી અનિવાર્ય છે અને તે બધા જ જીવંત સજીવો માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Explore More

Similar Questions

'અપદ્રવ્ય' (Apoplast) અને 'સંદ્રવ્ય' (Symplast) શબ્દો સૌપ્રથમ . . . . . . દ્વારા પ્રયોજવામાં આવ્યા હતા.

પ્રસરણ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ કે કાર્યો માટે પાણી આવશ્યક છે?

પ્રસરણ (Diffusion) એ કયા પ્રકારનું શોષણ છે?

નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$I$. સૂકા જીવંત બીજમાં પણ પાણી હોય છે.
$II$. પુખ્ત મકાઈનો છોડ દિવસ દરમિયાન લગભગ $3 \ L$ પાણીનું શોષણ કરે છે.
$III$. રાઈનો છોડ લગભગ પાંચ કલાકમાં તેના વજન જેટલું પાણી શોષી લે છે.
$IV$. વનસ્પતિની વૃદ્ધિ અને ઉત્પાદકતા માટે પાણીને મર્યાદિત પરિબળ માનવામાં આવતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo