$L$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર આવૃત્તિના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
$y = pq$ $tan\,(qt)$ સૂત્રમાં $y$ સ્થાન દર્શાવે જ્યારે $p$ અને $q$ કોઈ અજ્ઞાત રાશિ અને $t$ સમય છે. તો $p$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર .....
જો ઝડપ $(V)$, પ્રવેગ $(A)$ અને બળ $(F)$ ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?