જો $10$ પ્રયત્નો માટે દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો $\frac{15}{2}$ હોય,તો વિચરણ કેટલું થાય ($.5$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત $1$ કરતા મોટી હોય તેની સંભાવના કેટલી?

એક છાજલીમાં $3$ ગણિત અને $2$ ભૌતિકવિજ્ઞાનના પુસ્તકો છે. એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે એક પુસ્તક પસંદ કરે છે. જો તે દર વખતે પસંદ કરેલા પુસ્તકને પાછું મૂકીને,સતત $3$ વખત યાદચ્છિક રીતે પુસ્તક પસંદ કરે,તો ગણિતના પુસ્તકોની સંખ્યાનો મધ્યક,જેને યાદચ્છિક ચલ તરીકે ગણવામાં આવે છે,તે કેટલો થાય?

એક પ્રયત્નમાં ઘટના $A$ બનવાની સંભાવના $0.4$ છે. ત્રણ સ્વતંત્ર પ્રયત્નોમાં ઘટના $A$ ઓછામાં ઓછી એક વાર બને તેની સંભાવના કેટલી?

એક પ્રયત્નમાં સફળતા મેળવવાની સંભાવના નિષ્ફળતા કરતાં ત્રણ ગણી છે. $5$ પ્રયત્નોમાં ઓછામાં ઓછી $4$ સફળતા મેળવવાની સંભાવના કેટલી છે?

જો દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $15$ અને $54$ હોય,તો તેમાં પ્રયત્નોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo