જો સીધી રેખા $2x + 3y + 1 = 0$ એ રેખાઓની જોડી વચ્ચેના ખૂણાને દુભાગે છે,જેમાંથી એક રેખા $3x + 2y + 4 = 0$ છે,તો તે જોડીમાંની બીજી રેખાનું સમીકરણ શું હશે?

  • A
    $3x + 4y - 9 = 0$
  • B
    $6x - 7y - 14 = 0$
  • C
    $9x + 46y - 28 = 0$
  • D
    $9x - 23y - 12 = 0$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાન ધરાવતા $300 \, g$ પાણીને $0^{\circ} C$ તાપમાન ધરાવતા $100 \, g$ બરફમાં ઉમેરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........... $^{\circ} C$ હશે.

$ f: R \rightarrow R $ અને $ g:[0, \infty) \rightarrow R $ એ $ f(x)=x^{2} $ અને $ g(x)=\sqrt{x} $ દ્વારા વ્યાખ્યાયિત છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

પાણીનો એક ચોક્કસ જથ્થો પ્રથમ $5\, \text{minutes}$ માં $70\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ અને પછીની $5\, \text{minutes}$ માં $54\,^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

જો $x^3-42 x^2+336 x-512=0$ ના બીજ વધતા સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યકને સામૂહિક રીતે $........$ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo