જો $Ni(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4.0 \times 10^{-15}$ હોય,તો તેની દ્રાવ્યતા ($mol \ L^{-1}$ માં) કેટલી થાય?

  • A
    $5.0 \times 10^{-5}$
  • B
    $4.0 \times 10^{-5}$
  • C
    $2.0 \times 10^{-5}$
  • D
    $1.0 \times 10^{-5}$

Explore More

Similar Questions

જો $AB_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.20 \times 10^{-11} \ mol^3 L^{-3}$ હોય,તો શુદ્ધ પાણીમાં $AB_2$ ની દ્રાવ્યતા ......... $\times 10^{-4} \ mol \ L^{-1}$ છે. [ધારો કે કોઈપણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી]

જ્યારે નીચેના દ્રાવણોના સમાન કદ મિશ્ર કરવામાં આવે,ત્યારે $AgCl$ ના અવક્ષેપ કયા કિસ્સામાં જોવા મળશે? ($AgCl$ નો $K_{sp} = 1.8 \times 10^{-10}$)

$Pb(OH)_2$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કોના દ્વારા વધશે?

નીચેનામાંથી કયું પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

$20 \, ^\circ C$ તાપમાને $Ag_2CrO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^+$ આયનની સાંદ્રતા $1.5 \times 10^{-4} \, M$ છે. $20 \, ^\circ C$ તાપમાને $Ag_2CrO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo