જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમ નીચે મુજબ છે :

$5'- ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$

તો પૂરક શૃંખલાનો અનુક્રમને $5' -3'$ દિશામાં લખો. 

Similar Questions

$RNA$ પોલિમરેઝનું પ્રમોટોર શૃંખલાની ઓળખ તથા જોડાણ કોનું કાર્ય છે?

રિબોઝોમ નામની અંગિકાઓમાં જોવા મળતો $RNA :$

યોગ્ય જોડકા જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ સ્પિલસિંગ $(1)$ માત્ર એકઝોન્સ ધરાવે
$(b)$ કેપિંગ $(2)$ એડિનાઈલેટેડ સમુહ ઉમેરવાની પ્રક્રિયા
$(c)$ ટેઈલીંગ $(3)$ ઈન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા 
$(d)\, mRNA$ $(4)$ મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ જોડાવાની પ્રક્રિયા

ટેમ્પલેટ ($DNA$ અથવા $RNA$)ની રાસાયણિક પ્રકૃતિ અને તેમાંથી ($DNA$ અથવા $RNA$) સંશ્લેષિત ન્યુક્લિઈક ઍસિડની પ્રકૃતિના આધારે ન્યુક્લિક ઍસિડ પોલિમરેઝના વિવિધ પ્રકારની યાદી બનાવો.

નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?

  • [AIPMT 2012]