જો વર્તુળો $x^2+y^2+2gx+2fy+c=0$ અને $2x^2+2y^2+3x+8y+2c=0$ ની રેડિકલ ધરી વર્તુળ $x^2+y^2+2x+2y+1=0$ ને સ્પર્શતી હોય,તો

  • A
    $g=\frac{3}{4}$ અથવા $f=2$
  • B
    $g \neq \frac{3}{4}$ અથવા $f=2$
  • C
    $g=\frac{3}{4}$ અથવા $f \neq 2$
  • D
    $g=\frac{1}{2}$ અથવા $f=\frac{3}{4}$

Explore More

Similar Questions

બે લંબકોણીય વર્તુળો એવા છે કે એકનું ક્ષેત્રફળ બીજાના ક્ષેત્રફળ કરતા બમણું છે. જો નાના વર્તુળની ત્રિજ્યા $r$ હોય,તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હશે?

$7x^2+7y^2-7x+14y+18=0$ અને $4x^2+4y^2-7x+8y+20=0$ વર્તુળોની જોડીની રેડિકલ ધરીનું સમીકરણ શું છે?

રેડિકલ અક્ષ પરના બિંદુ $P$ માંથી બે વર્તુળો પર બે સ્પર્શકો દોરવામાં આવે છે જે તેમને અનુક્રમે $Q$ અને $R$ પર સ્પર્શે છે. તો $P, Q,$ અને $R$ ને જોડવાથી બનતો ત્રિકોણ કેવો છે?

વર્તૂળો $x^2 + y^2 + 2x - 2y + 1 = 0$ અને $x^2 + y^2 - 2x - 2y + 1 = 0$ એકબીજાને ક્યાં આગળ સ્પર્શે છે?

Difficult
View Solution

વર્તુળો $x^2+y^2+5x+4y-5=0$ અને $x^2+y^2-3x+5y-6=0$ ની રેડિકલ અક્ષ (radical axis) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo