જો ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $7j + 10k$,$-i + 6j + 6k$ અને $-4i + 9j + 6k$ હોય,તો ત્રિકોણ કેવો છે?

  • A
    સમબાજુ
  • B
    સમદ્વિબાજુ
  • C
    વિષમબાજુ
  • D
    કાટકોણ અને સમદ્વિબાજુ

Explore More

Similar Questions

જો $a = i - 2j$ અને $b = 2i + \lambda j$ સમાંતર હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

ધારો કે $A, B, C$ એ અનુક્રમે $\hat{i} + \hat{j}$,$\hat{i} - \hat{j}$,અને $p\hat{i} - q\hat{j} + r\hat{k}$ સ્થાન સદિશો ધરાવતા ભિન્ન બિંદુઓ છે. જો બિંદુઓ $A, B, C$ સમરેખ હોય,તો નીચેનામાંથી કયું સાચું હોઈ શકે?

શરૂઆતનું બિંદુ $(2,1)$ અને અંતિમ બિંદુ $(-5,7)$ ધરાવતા સદિશના અદિશ અને સદિશ ઘટકો શોધો.

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એકમ સદિશો હોય અને $|\vec{a}-\vec{b}|^2+|\vec{b}-\vec{c}|^2+|\vec{c}-\vec{a}|^2$ ની મહત્તમ કિંમત $k$ હોય,તો $k(2|\vec{a}|^2+3|\vec{b}|^2-4|\vec{c}|^2) = $

ધારો કે $u$ અને $v$ બે સદિશો છે. તો $|u-v|=||u|-|v||$ ત્યારે અને માત્ર ત્યારે જ થાય જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo