જો $(\alpha \hat{i}+10 \hat{j}+13 \hat{k})$,$(6 \hat{i}+11 \hat{j}+11 \hat{k})$ અને $(\frac{9}{2} \hat{i}+\beta \hat{j}-8 \hat{k})$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ સમરેખ હોય,તો $(19 \alpha-6 \beta)^2=$

  • A
    $16$
  • B
    $36$
  • C
    $25$
  • D
    $49$

Explore More

Similar Questions

દક્ષિણથી પશ્ચિમ તરફ $30^\circ$ ના ખૂણે $40 \, km$ ના સ્થાનાંતરને આલેખ દ્વારા દર્શાવો.

જો રેખાખંડ $AB$ ના એક છેડાનો સ્થાનસદિશ $2i + 3j - k$ હોય અને તેના મધ્યબિંદુનો સ્થાનસદિશ $3(i + j + k)$ હોય,તો તેના બીજા છેડાનો સ્થાનસદિશ શું થાય?

જો $a, b$ અને $c$ ત્રણ સદિશો એવા હોય કે જેથી $|a|=|b|=2$,$a \cdot b=2$ અને $a+b+c=0$ થાય,તો $|c|$ ની કિંમત શોધો.

જો $\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $3 \hat{i}+2 \hat{j}+\hat{k}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણની બાજુઓ હોય,તો સમાંતરબાજુ ચતુષ્કોણના એક વિકર્ણને સમાંતર એકમ સદિશ કયો છે?

ધારો કે $ABC$ એક ત્રિકોણ છે. ધારો કે $u = \vec{AB}$ અને $v = \vec{AC}$. જો $D$ એ $BC$ નું મધ્યબિંદુ હોય,તો $\vec{AD} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo