જો રેખા $5x + y + 1 = 0$ એ વર્તુળ $x^2 + y^2 - 2x - 6y - 8 = 0$ ને જે બિંદુઓ પર છેદે છે ત્યાં દોરેલા સ્પર્શકોનું છેદબિંદુ $(a, b)$ હોય,તો $5a + b =$

  • A
    $3$
  • B
    -$44$
  • C
    -$1$
  • D
    $4$

Explore More

Similar Questions

વર્તુળનું સમીકરણ શોધો જેનો વ્યાસ $x^2+y^2-6x-7=0$ અને $x^2+y^2-10x+16=0$ વર્તુળોની સામાન્ય જીવા છે:

બિંદુ $(-1, -4)$ માંથી વર્તુળ $x^2 + y^2 - 2x + 4y + 1 = 0$ પર સ્પર્શકો દોરવામાં આવે છે. તો સ્પર્શકની જીવાની લંબાઈ શોધો.

આપેલ વર્તુળો $x^2 + y^2 - 4x - 5 = 0$ અને $x^2 + y^2 + 6x - 2y + 6 = 0$ છે. ધારો કે $P$ એ એક બિંદુ $(\alpha, \beta)$ છે જેથી $P$ માંથી બંને વર્તુળો પર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન છે,તો:

એક રેખા $lx + my + n = 0$ એ વર્તુળ $x^2 + y^2 = a^2$ ને $P$ અને $Q$ બિંદુઓમાં મળે છે. $P$ અને $Q$ બિંદુઓ પર દોરેલા સ્પર્શકો $R$ માં મળે છે,તો $R$ ના યામ શું છે?

Difficult
View Solution

વર્તૂળ $x^2 + y^2 = 2x$ ના કેન્દ્રથી બે વર્તૂળો $x^2 + y^2 + 5x - 8y + 1 = 0$ અને $x^2 + y^2 - 3x + 7y - 25 = 0$ ની સામાન્ય જીવાનું અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo