જો બિંદુ $P (2,1)$ એ બિંદુઓ $A (4,2)$ અને $B (8,4)$ ને જોડતા રેખાખંડ પર આવેલું હોય,તો:

  • A
    $AP = \frac{1}{3} AB$
  • B
    $AP = PB$
  • C
    $AP = \frac{1}{2} AB$
  • D
    $PB = \frac{1}{3} AB$

Explore More

Similar Questions

જો સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(0,0)$ અને $(3, \sqrt{3})$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.

Difficult
View Solution

જો $A(x_1, y_1), B(x_2, y_2),$ અને $C(x_3, y_3)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$Y$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે $(3, 1)$ અને $(-2, 5)$ થી સમાન અંતરે હોય.

જો $(a, 5), (6, 7)$ અને $(2, 3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $10$ ચોરસ એકમ હોય,તો $a = \dots$ (જ્યાં $a \in N$).

$(0,0)$,$(4.2,0)$ અને $(0,9.1)$ શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ એ $\ldots \ldots \ldots$ ત્રિકોણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo