જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે છે ત્યારે. . . . . . . . .
$A$. તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે .
$B$. તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે.
$C$. તેની સંધારકતા વધે છે.
$D$. વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે.
$E$. વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે.
નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.
ફક્ત $\mathrm{A}, \mathrm{C}$ અને $\mathrm{E}$
ફક્ત $\mathrm{B}, \mathrm{D}$ અને $\mathrm{E}$
ફક્ત $\mathrm{A}, \mathrm{B}$ અને $\mathrm{C}$
ફક્ત $A, B$ અને $E$
$14\, pF$ કેપેસિટરને $V =12\, V$ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક $k =7$થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર $..........pJ$ થાય.
આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?
$27$ એકસમાન પારાના દરેક ટીપાને $10\, V$ પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.
$4\ \mu \,F$ કેપેસિટરને $400\ V$ વોલ્ટથી ચાર્જ કરીને અવરોધ $1\,k\Omega $ સાથે જોડવામાં આવે છે. તો કેટલા ........$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
આપેલ તંત્રની કુલ ઊર્જા કેટલા........$joules$ થાય?