જો વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી કેથોડ પર $H_2$ અને એનોડ પર $Cl_2$ મુક્ત થાય,તો તે દ્રાવણ કયું છે?

  • A
    $CuSO_{4(aq)}$
  • B
    $CdCl_{2(aq)}$
  • C
    $KCl_{(aq)}$
  • D
    $AgCl_{(aq)}$

Explore More

Similar Questions

"વિદ્યુતવિભાજન દ્વારા વિદ્યુતધ્રુવો પાસે મળતી નીપજો વિદ્યુતધ્રુવો પર આધાર રાખે છે" - યોગ્ય ઉદાહરણો દ્વારા સમજાવો.

Difficult
View Solution

નીચેના દરેક કિસ્સામાં વિદ્યુતવિભાજનની નીપજોનું અનુમાન કરો:
$(i)$ સિલ્વર ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(ii)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(iii)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $H_2SO_4$ નું મંદ દ્રાવણ.
$(iv)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $CuCl_2$ નું જલીય દ્રાવણ.

Difficult
View Solution

પાણીમાં સોડિયમ સલ્ફેટના દ્રાવણનું નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ અને એનોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ છે?

$4.5 \times 10^{-5} \text{ g}$ $Al^{3+}$ નું $Al$ માં રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$NaOH$ નું ઉત્પાદન બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયાની નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo