જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $x+ay-3=0$ સંગામી હોય,તો રેખાઓની જોડી $ax^2-13xy-7y^2+x+23y-6=0$ વચ્ચેનો લઘુકોણ શોધો.

  • A
    $\cos^{-1}\left(\frac{5}{\sqrt{218}}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{1}{\sqrt{10}}\right)$
  • C
    $\cos^{-1}\left(\frac{5}{\sqrt{173}}\right)$
  • D
    $\cos^{-1}\left(\frac{1}{\sqrt{5}}\right)$

Explore More

Similar Questions

$x^2 + 2xy - y^2 = 0$ સમીકરણ દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો કેટલો છે?

જો સામાન્ય દ્વિઘાત સમીકરણ $f(x, y) = 0$ માં,$\Delta = 0$ અને $a + b = 0$ હોય,તો આ સમીકરણ શું દર્શાવે છે?

રેખાઓની જોડી $l x^2 + 2(l+m) x y + m y^2 = 0$ એ વર્તુળના બે વ્યાસ પર આવેલી છે અને વર્તુળને $4$ વૃતાંશમાં વિભાજિત કરે છે. જો મોટા વૃતાંશનું ક્ષેત્રફળ નાના વૃતાંશના ક્ષેત્રફળ કરતા $5$ ગણું હોય,તો $\frac{l m}{(l+m)^2} = $

$(\sin ^2 \alpha) y^2 - 2xy(\cos ^2 \alpha) + (\cos ^2 \alpha - 1) x^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો છે?

$3ax^2 + 5xy + (a^2 - 2)y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓની જોડી એકબીજાને લંબ હોય તે માટે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo