જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $4$ હોય,તો $P(X < 3)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{265}{2^{15}}$
  • B
    $\frac{137}{2^{14}}$
  • C
    $\frac{137}{2^{16}}$
  • D
    $\frac{265}{2^{16}}$

Explore More

Similar Questions

$23 \ g$ $Na$ ધાતુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી શું આપશે?

રસ્તા પર ઉભેલા એક માણસે વરસાદથી બચવા માટે તેની છત્રીને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવી પડે છે. તે છત્રી ફેંકી દે છે અને $10 ~km/h$ ની ઝડપે દોડવાનું શરૂ કરે છે. તેને જણાય છે કે વરસાદના ટીપાં તેના માથા પર શિરોલંબ રીતે પડે છે. વરસાદના ટીપાંની વાસ્તવિક ઝડપ કેટલી હશે?

$NaHCO_3$ અને $Na_2CO_3$ ધરાવતા $19 \ g$ મિશ્રણને સંપૂર્ણ ગરમ કરતા $STP$ પર $1.12 \ L$ $CO_2$ મુક્ત થાય છે. બાકી રહેલા ઘન પદાર્થનું વજન $15.9 \ g$ હતું. ગરમ કરતા પહેલા મિશ્રણમાં $Na_2CO_3$ નું વજન ($g$ માં) કેટલું હશે?

$Pinus$ (પાઇનસ) અને $Cycas$ (સાયકસ) માં અંડકની ફરતે કેટલાં અંડાવરણ આવેલાં હોય છે?

$Ce$,$Pr$,અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th$,$Pa$,અને $U$ કરતા વધારે છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo