જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $V_{max}$ અને $V_{min}$ હોય,તો મોડ્યુલેશન ફેક્ટર શું છે?

  • A
    $m = \frac{V_{max}}{V_{max} + V_{min}}$
  • B
    $m = \frac{V_{min}}{V_{max} + V_{min}}$
  • C
    $m = \frac{V_{max} + V_{min}}{V_{max} - V_{min}}$
  • D
    $m = \frac{V_{max} - V_{min}}{V_{max} + V_{min}}$

Explore More

Similar Questions

$6a - 4b + 4c$ અને $-4c$ બિંદુઓને જોડતી રેખા અને $-a - 2b - 3c$ અને $a + 2b - 5c$ બિંદુઓને જોડતી રેખા ક્યાં છેદે છે?

ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઇ ${\lambda _1 = 4000 \ \mathring{A}}$ અને ${\lambda _2 = 5000 \ \mathring{A}}$ છે, તો તેમની સંબંધિત રિઝોલ્વિંગ પાવર (જે ${\lambda _1}$ અને ${\lambda _2}$ ને અનુરૂપ છે) નો ગુણોત્તર કેટલો થાય?

આપેલા આયનોની સ્થિરતા વિશે નીચેનામાંથી કયું સાચું છે?

ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી એક ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. તેના પર થયેલું કાર્ય $W$ છે. ઉપર જણાવેલ સ્થિતિમાં ચુંબકીય સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

$2x^2 + 3xy + Ky^2 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓની જોડીમાંથી એકનો ઢાળ $2$ હોય,તો રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo