જો શ્રેણિક $M_r$ એ $r = 1, 2, 3, \ldots$ માટે $M_r = \begin{bmatrix} r & r-1 \\ r-1 & r \end{bmatrix}$ દ્વારા આપવામાં આવેલ હોય,તો $\det(M_1) + \det(M_2) + \ldots + \det(M_{2008}) = $

  • A
    $2007$
  • B
    $2008$
  • C
    $(2008)^2$
  • D
    $(2007)^2$

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} \cos \alpha & -\sin \alpha \\ \sin \alpha & \cos \alpha \end{bmatrix}$,$\alpha \in R$ એવું છે કે જેથી $A^{32} = \begin{bmatrix} 0 & -1 \\ 1 & 0 \end{bmatrix}$. તો $\alpha$ ની એક કિંમત શોધો.

ધારો કે સંખ્યાઓ $2, b, c$ એ $A.P.$ માં છે અને $A = \begin{bmatrix} 1 & 1 & 1 \\ 2 & b & c \\ 4 & b^2 & c^2 \end{bmatrix}$ છે. જો $\det(A) \in [2, 16]$ હોય,તો $c$ કયા અંતરાલમાં આવે છે?

ધારો કે $M$ અને $N$ બે $3 \times 3$ શ્રેણિકો છે જેથી $MN = NM$. વધુમાં,જો $M \neq N^2$ અને $M^2 = N^4$ હોય,તો:
$(A)$ $(M^2 + MN^2)$ નો નિશ્ચાયક $0$ છે
$(B)$ એક $3 \times 3$ શૂન્યતર શ્રેણિક $U$ અસ્તિત્વ ધરાવે છે જેથી $(M^2 + MN^2)U$ એ શૂન્ય શ્રેણિક થાય
$(C)$ $(M^2 + MN^2)$ નો નિશ્ચાયક $\geq 1$ છે
$(D)$ $3 \times 3$ શ્રેણિક $U$ માટે,જો $(M^2 + MN^2)U$ શૂન્ય શ્રેણિક હોય તો $U$ એ શૂન્ય શ્રેણિક છે

જો નિશ્ચાયક $\Delta = \begin{vmatrix} a & b & a\alpha + b \\ b & c & b\alpha + c \\ a\alpha + b & b\alpha + c & 0 \end{vmatrix} = 0$ હોય,તો:

જો $A=\left[\begin{array}{ccc}1 & 1 & 3 \\ 5 & 2 & 6 \\ -2 & -1 & -3\end{array}\right]$ હોય,તો $A+A^3+A^4+A^5+3 I=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo