જો $P$ પાવર ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની મોટવણી $m$ હોય,તો પ્રતિબિંબ અંતર $v$ કેટલું થાય?

  • A
    $v = \frac{1-m}{P}$
  • B
    $v = \frac{1+m}{P}$
  • C
    $v = \frac{m}{P}$
  • D
    $v = \frac{1+2m}{P}$

Explore More

Similar Questions

એક લેન્સને પ્રકાશના સ્ત્રોત અને દીવાલની વચ્ચે મૂકવામાં આવે છે. તે તેની બે અલગ-અલગ સ્થિતિઓ માટે દીવાલ પર $A_1$ અને $A_2$ ક્ષેત્રફળના પ્રતિબિંબો રચે છે. પ્રકાશના સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?

Difficult
View Solution

એક વસ્તુ પડદાની સામે નિશ્ચિત સ્થાને રાખવામાં આવી છે. $10\, cm$ થી અલગ પડેલા પાતળા લેન્સના બે સ્થાનો માટે પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. બે પરિસ્થિતિઓમાં પ્રતિબિંબના કદનો ગુણોત્તર $3 : 2$ છે. પડદા અને વસ્તુ વચ્ચેનું અંતર $cm$ માં કેટલું છે?

એક નજીકની દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ તેની આંખોથી $6.0 \, m$ દૂર છે અને તે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે જે તેને દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવામાં મદદ કરે છે. એક ઝાડ $18.0 \, m$ દૂર અને $2.0 \, m$ ઊંચું છે. કોન્ટેક્ટ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે?

એક પ્લેનો-કોન્વેક્સ લેન્સના કેન્દ્રમાં જાડાઈ $3 \, mm$ છે અને તેનો વ્યાસ $6 \, cm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^{8} \, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

Difficult
View Solution

લેન્સની સ્થાનાંતર રીતમાં,આપણને લેન્સના વિવિધ સ્થાન માટે બે પ્રતિબિંબ મળે છે. એક પ્રતિબિંબ મોટું છે અને બીજું નાનું છે. જો $m$ એ પહેલા પ્રતિબિંબની મોટવણી હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo