જો $x+2y+3z-4=0=2x+y-z+5$ રેખા ધરાવતા અને $\vec{r}=(\hat{i}-\hat{j})+\lambda(\hat{i}+\hat{j}+\hat{k})+\mu(\hat{i}-2\hat{j}+3\hat{k})$ સમતલને લંબ સમતલનું સમીકરણ $ax+by+cz=4$ હોય,તો $(a-b+c)$ ની કિંમત શોધો.

  • A
    $20$
  • B
    $24$
  • C
    $22$
  • D
    $18$

Explore More

Similar Questions

સમતલો $\pi_1: 2x + 6y + 4z - 7 = 0$ અને $\pi_2: x - y - 2z - 2 = 0$ ની છેદરેખામાંથી પસાર થતા અને સમતલ $x + y + 2z - 5 = 0$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

સમતલો $\vec{r} \cdot(\hat{i}+3 \hat{j})-6=0$ અને $\vec{r} \cdot(3 \hat{i}-\hat{j}-4 \hat{k})=0$ ના છેદબિંદુમાંથી પસાર થતા અને ઉગમબિંદુથી એક એકમ લંબ અંતરે આવેલા સમતલનું સમીકરણ શોધો.

Difficult
View Solution

રેખા $\frac{x - 3}{2} = \frac{y + 2}{-1} = \frac{z - 1}{3}$ ને સમાવતું અને સમતલ $2x + 3y - z = 5$ પર તેની પ્રક્ષિપ્ત રેખાને પણ સમાવતું સમતલ નીચેનામાંથી કયા બિંદુને સમાવે છે?

ધારો કે એક સમતલ $P$ બે રેખાઓ $\overrightarrow{r} = \hat{i} + \lambda(\hat{i} + \hat{j}), \lambda \in R$ અને $\overrightarrow{r} = -\hat{j} + \mu(\hat{j} - \hat{k}), \mu \in R$ ને સમાવે છે. જો $Q(\alpha, \beta, \gamma)$ એ બિંદુ $M(1, 0, 1)$ માંથી $P$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો $3(\alpha + \beta + \gamma)$ ની કિંમત શોધો.

સમતલો $\vec{r} \cdot(2 \hat{i}+2 \hat{j}-3 \hat{k})=7$ અને $\vec{r} \cdot(2 \hat{i}+5 \hat{j}+3 \hat{k})=9$ ના છેદબિંદુમાંથી પસાર થતા અને બિંદુ $(2,1,3)$ માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo