જો સમઘનની ધાર $12 \, cm$ હોય,તો તેનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

  • A
    $1728$
  • B
    $1528$
  • C
    $1628$
  • D
    $1458$

Explore More

Similar Questions

જો એક સમઘનની ધાર $7\, cm$ હોય,તો તેનું કુલ પૃષ્ઠફળ $cm^2$ માં શોધો.

બંને છેડેથી ખુલ્લી એક નળાકાર નળી $2 \, cm$ જાડી લોખંડની શીટમાંથી બનાવવામાં આવી છે. જો તેનો બહારનો વ્યાસ $16 \, cm$ અને તેની લંબાઈ $100 \, cm$ હોય, તો નળી બનાવવા માટે કેટલા ઘન સેન્ટિમીટર લોખંડનો ઉપયોગ થયો હશે? ($cm^3$ માં)

એક શંકુના પાયાની ત્રિજ્યા $14 \, cm$ છે અને તેની તિર્યક ઊંચાઈ $50 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો ($cm^3$ માં).

જો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $3696 \, cm^{2}$ હોય અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $2310 \, cm^{2}$ હોય,તો ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર શોધો.

$14 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo