જો $\Delta ABC$ ની બાજુઓના મધ્યબિંદુઓના યામ $D(4,6), E(2,2)$ અને $F(3,1)$ હોય,તો $\Delta ABC$ ના મધ્યકેન્દ્રના યામ શોધો.

  • A
    $(4,2)$
  • B
    $(1,2)$
  • C
    $(3,3)$
  • D
    $(6,7)$

Explore More

Similar Questions

$\overline{AB}$ આપેલ છે. જો $P$ એ $\overline{AB}$ પરનું એવું બિંદુ હોય કે જેથી $P \neq A$ અને $P \neq B$ થાય,તો $P$ એ $\overline{AB}$ નું $A$ થી વિભાજન ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ માં કરે છે.

જો $A (4, 7)$ અને $B (7, 3)$ હોય,તો $AB = .............$

બિંદુઓ $A(-4, -6)$ અને $B(6, b)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $b = \dots$

$A (h, k), B (1, 1)$ અને $C (2, 1)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $1$ હોય,તો $k$ ની શક્ય કિંમતો શોધો.

$A (-2,-5)$ અને $B (2,5)$ બિંદુઓને જોડતા રેખાખંડના લંબદ્વિભાજક પર આવેલું બિંદુ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo