જો બહિર્ગોળ લેન્સનો મધ્ય ભાગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાળા કાગળથી ઢાંકી દેવામાં આવે,તો:

  • A
    લેન્સના બાકીના ભાગ દ્વારા કોઈ પ્રતિબિંબ રચાશે નહીં.
  • B
    સંપૂર્ણ પ્રતિબિંબ રચાશે પરંતુ તે ઓછું તેજસ્વી હશે.
  • C
    પ્રતિબિંબનો મધ્ય ભાગ ગાયબ થઈ જશે.
  • D
    લેન્સના ખુલ્લા ભાગો દ્વારા બે અલગ-અલગ પ્રતિબિંબ રચાશે.

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સનો અભિસારી સ્વભાવ હવાની સાપેક્ષમાં ક્યારે ઓછો હશે?

હવામાં એક અભિસારી લેન્સની કેન્દ્રલંબાઈ $R$ છે. જો તેને $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ આશરે કેટલી થશે? (લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે.)

$0.5\, cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $80\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર $60\, cm$ અંતરે મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

જ્યારે એક બહિર્ગોળ લેન્સને $1.25$ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા બે અલગ-અલગ પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર $5:16$ મળે છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$12 \ cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને બહિર્ગોળ લેન્સથી અમુક અંતરે મૂકતા,પડદા પર $18 \ cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચાય છે. વસ્તુ અને પડદાનું સ્થાન બદલ્યા વગર,જો લેન્સને પડદા તરફ ખસેડવામાં આવે,તો પડદા પર બીજું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo