જો એક દ્વિપરમાણ્વીય અણુની બંધ લંબાઈ અને ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $1.25 \ \mathring{A}$ અને $1.0 \ D$ હોય,તો બંધનો ટકાવારી આયનીય ગુણધર્મ કેટલો હશે?

  • A
    $10.66$
  • B
    $12.33$
  • C
    $16.66$
  • D
    $19.33$

Explore More

Similar Questions

$\operatorname{cosec} 15^{\circ} + \sec 15^{\circ}$ ની કિંમત શોધો :

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ નીલહરિત લીલ$(i)$ સ્પાયરોગાયરા
$(B)$ એકકોષી લીલ$(ii)$ નોસ્ટોક
$(C)$ તંતુમય લીલ$(iii)$ વૉલ્વોક્સ
$(D)$ વસાહતી લીલ$(iv)$ ક્લેમિડોમોનાસ

એક બહુકોણને $54$ વિકર્ણો છે. તો,તેની બાજુઓની સંખ્યા કેટલી છે?

$0.05 \ M$ એસિટિક એસિડનું $pH$ મૂલ્ય કેટલું હશે? $(K_a = 2 \times 10^{-5})$

હાઇડ્રેટેડ $AlCl_3$ નો ઉપયોગ શેના તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo