જો $m$ સંખ્યાઓની સરેરાશ $n^{2}$ હોય અને $n$ સંખ્યાઓની સરેરાશ $m^{2}$ હોય,તો $(m + n)$ સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?

  • A
    $m/n$
  • B
    $m+n$
  • C
    $mn$
  • D
    $m-n$

Explore More

Similar Questions

એક વર્ગમાં $45$ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન $52 \, kg$ છે. તેમાંથી $5$ વિદ્યાર્થીઓ જેનું સરેરાશ વજન $48 \, kg$ છે તે વર્ગ છોડી દે છે અને બીજા $5$ વિદ્યાર્થીઓ જેનું સરેરાશ વજન $54 \, kg$ છે તે વર્ગમાં જોડાય છે. તો વર્ગનું નવું સરેરાશ વજન ($kg$ માં) કેટલું હશે?

Difficult
View Solution

સોમવાર,મંગળવાર,બુધવાર અને ગુરુવારનું સરેરાશ તાપમાન $60^{\circ}$ છે. મંગળવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવારનું સરેરાશ તાપમાન $63^{\circ}$ છે. જો સોમવાર અને શુક્રવારના તાપમાનનો ગુણોત્તર $21: 25$ હોય,તો શુક્રવારનું તાપમાન કેટલું હશે? ($^{\circ}$ માં)

$3$ વ્યક્તિઓનું સરેરાશ વજન $65 \, kg$ છે. જો $45 \, kg$ વજન ધરાવતી ચોથી વ્યક્તિ આ જૂથમાં જોડાય,તો જૂથનું સરેરાશ વજન કેટલું થશે? ($kg$ માં)

$A, B, C, D$ ની પાંચ વર્ષ પહેલાની સરેરાશ ઉંમર $45$ વર્ષ હતી. $x$ ને સામેલ કરતા,પાંચેયની હાલની સરેરાશ ઉંમર $49$ વર્ષ છે. $x$ ની હાલની ઉંમર (વર્ષમાં) કેટલી છે?

$A, B, C, D,$ અને $E$ પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ છે. $A$ અને $E$ ની સરેરાશ $46$ છે. સૌથી મોટી સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo