જો સંખ્યાઓ $x_1, x_2, x_3, ..., x_n$ નો સમાંતર મધ્યક $\bar{x}$ હોય,તો સંખ્યાઓ $ax_1 + b, ax_2 + b, ax_3 + b, ..., ax_n + b$ નો સમાંતર મધ્યક શું થશે,જ્યાં $a$ અને $b$ બે અચળાંકો છે?

  • A
    $\bar{x}$
  • B
    $n a \bar{x} + nb$
  • C
    $a \bar{x}$
  • D
    $a \bar{x} + b$

Explore More

Similar Questions

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો ભારિત મધ્યક શોધો,જ્યાં ભાર તેમના વર્ગ જેટલો હોય.

Difficult
View Solution

જો અવલોકનો $x_1, x_2, \dots, x_{10}$ નો મધ્યક $20$ હોય,તો $x_1 + 4, x_2 + 8, x_3 + 12, \dots, x_{10} + 40$ નો મધ્યક શોધો.

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાંતર મધ્યક શું છે?

જો $3, 4, x, 7, 10$ નો મધ્યક $6$ હોય,તો $x$ ની કિંમત શોધો.

ચડતા ક્રમમાં રહેલી નીચેની દસ સંખ્યાઓ $10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $42$ અને $35$ છે. તો $\frac{y}{x}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo