જો કોઈ પદાર્થનું કોણીય વેગમાન $200\,\%$ વધારવામાં આવે,તો તેની ચાકગતિ ઉર્જામાં થતો વધારો ....... $\%$ હશે.

  • A
    $200$
  • B
    $600$
  • C
    $800$
  • D
    $100$

Explore More

Similar Questions

બે મુક્ત રીતે ફરતા પદાર્થો $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_{A}$ અને $I_{B}$ છે. જો $I_{A} > I_{B}$ હોય અને તેમના કોણીય વેગમાન સમાન હોય,અને જો $K_{A}$ અને $K_{B}$ તેમની ગતિઊર્જા હોય,તો:

એક પદાર્થ જેની પરિભ્રમણની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $3 \ kg \ m^{2}$ છે,તે $3 \ rad \ s^{-1}$ ના કોણીય વેગ સાથે પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ કરતા પદાર્થની ગતિઊર્જા,$27 \ kg$ દળ ધરાવતા અને $v$ વેગથી ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા જેટલી જ છે. તો $v$ નું મૂલ્ય શોધો. ($m \ s^{-1}$ માં)

એક ફ્લાયવ્હીલ જે નિશ્ચિત અક્ષની આસપાસ ફરે છે તેની કોણીય ઝડપ $30 \ rad/s$ હોય ત્યારે તેની ગતિઊર્જા $360 \ J$ છે. પરિભ્રમણની અક્ષને અનુલક્ષીને વ્હીલની જડત્વની ચાકમાત્રા ...... $kg \ m^2$ છે.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની ભૌમિતિક ધરી પર ફરે છે. તેટલા જ દળ અને તેટલી જ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો પણ તેના વ્યાસ પર નળાકારની કોણીય ઝડપ કરતા અડધી કોણીય ઝડપથી ફરે છે. ગોળાની ચાકગતિ ઉર્જા અને નળાકારની ચાકગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે?

$m$ દળ ધરાવતા બે પરિભ્રમણ કરતા પદાર્થો $P$ અને $Q$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_P$ અને $I_Q$ $(I_Q > I_P)$ છે. જો તેમની પરિભ્રમણ ગતિઊર્જા સમાન હોય અને તેમના કોણીય વેગમાન અનુક્રમે $L_P$ અને $L_Q$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo