જો $He^{+}$ ની $I.E.$ $54.4 \ eV$ હોય,તો -

  • A
    $H$ ની $I.E.$ $13.6 \ eV$ છે અને $Li^{2+}$ ની $122.4 \ eV$ છે
  • B
    $H$ ની $I.E.$ $13.6 \ eV$ છે અને $Li^{2+}$ ની નક્કી કરી શકાતી નથી
  • C
    $H$ ની $I.E.$ $13.6 \ eV$ છે અને $Li^{2+}$ ની $27.2 \ eV$ છે
  • D
    ઉપરના તમામ ખોટા છે

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુની બીજી બ્હોર કક્ષકમાં ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા = ....... (બ્હોર ત્રિજ્યા $a_0$)

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ પોટેન્શિયલ $-13.6 \ eV$ છે. $n = 2$ ને અનુરૂપ પરમાણુની ઉર્જા કેટલી હશે?

બીજી બોહર કક્ષાની ત્રિજ્યા $x$ છે. $4^{th}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં $Be^{3+}$ માટે વિભાજન ઉર્જા ($eV$ માં) કેટલી છે?

$O^{7+}$ આયનમાં ઇલેક્ટ્રોનને $n=1$ કક્ષામાંથી $n=2$ કક્ષામાં લઈ જવા માટે જરૂરી પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo