$Ar_{(g)}$,$CO_{2_{(g)}}$,$HCHO_{(g)}$ અને $CH_{4_{(g)}}$ માટે $K_{H}$ ના મૂલ્યો અનુક્રમે $40.39$,$1.67$,$1.83 \times 10^{-5}$ અને $0.413$ હોય,તો તેમની દ્રાવ્યતાનો સાચો વધતો ક્રમ ઓળખો.

  • A
    $HCHO < CH_{4} < CO_{2} < Ar$
  • B
    $HCHO < CO_{2} < CH_{4} < Ar$
  • C
    $Ar < CO_{2} < HCHO < CH_{4}$
  • D
    $Ar < CO_{2} < CH_{4} < HCHO$

Explore More

Similar Questions

પાણીમાં વાયુની દ્રાવ્યતા શેના પર આધાર રાખે છે?

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીના નિયમનો અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ કુલ દબાણે $10 \ moles$ પાણીમાં દ્રાવ્ય થતા $N_2$ ના મોલની ગણતરી કરો.

કયા દ્રાવણમાં તાપમાન વધવાથી દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે?

$298 \ K$ તાપમાને $3.34 \ bar$ $CO_2$ દબાણ હેઠળ પેક કરેલા $500 \ mL$ સોડા વોટરમાં $CO_2$ નો જથ્થો $g$ માં કેટલો હશે?

પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા શેના સાથે વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo