(N/A) $CaF_{2}$ નું અવક્ષેપન ત્યારે થાય છે જ્યારે આયનિક ગુણાકાર એ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ કરતા વધી જાય.
$K_{sp} = [Ca^{2+}][F^{-}]^{2}$
$[F^{-}] = 2.0 \times 10^{-5} \ M$ અને $K_{sp} = 1.7 \times 10^{-10}$ આપેલ છે.
કિંમતો મૂકતા: $1.7 \times 10^{-10} = [Ca^{2+}] \times (2.0 \times 10^{-5})^{2}$
$[Ca^{2+}] = \frac{1.7 \times 10^{-10}}{4.0 \times 10^{-10}} = 0.425 \ M$.
$1 \ mol$ $CaCl_{2}$ માંથી $1 \ mol$ $Ca^{2+}$ મળે છે,તેથી જરૂરી $CaCl_{2}$ ની સાંદ્રતા $0.425 \ M$ છે.
$1 \ L$ દ્રાવણ માટે,જરૂરી $CaCl_{2}$ નું દળ = $0.425 \ mol \times 111 \ g \ mol^{-1} = 47.175 \ g$.
તેથી,અવક્ષેપન શરૂ કરવા માટે $47.175 \ g$ કરતા વધુ $CaCl_{2}$ ઉમેરવો જોઈએ.