જો $2 \, mm$ પહોળાઈની સાંકડી સ્લિટને $500 \, nm$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો $1 \, m$ અંતરે રહેલા પડદા પર બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર ....... $mm$ છે.

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

વિવર્તન જોવા માટે દર્પણ મુખ (aperture) નું પરિમાણ . . . . . .

એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_0$ છે. જો સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની નવી તીવ્રતા કેટલી હશે?

એકવર્ણી પ્રકાશનું સમાંતર કિરણપુંજ $1\,mm$ પહોળાઈની સાંકડી લંબચોરસ સ્લિટ પર આપાત થાય છે. જ્યારે વિવર્તનની ભાત $2\,m$ અંતરે મૂકેલા પડદા પર જોવામાં આવે છે, ત્યારે મુખ્ય અધિકતમની પહોળાઈ $2.5\,mm$ મળે છે. પ્રકાશની તરંગલંબાઈ $.............\mathring{A}$ છે.

જ્યારે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,ત્યારે સ્લિટ વિવર્તન પ્રયોગમાં ફ્રિન્જ વચ્ચેનું કોણીય અંતર શું થાય છે?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo