જો પ્રકાશ હવામાં $t_1 \, s$ માં $x$ અંતર કાપે અને માધ્યમમાં $t_2 \, s$ માં $10x$ અંતર કાપે,તો માધ્યમનો ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\tan^{-1}\left(\frac{t_1}{t_2}\right)$
  • B
    $\sin^{-1}\left(\frac{t_1}{t_2}\right)$
  • C
    $\sin^{-1}\left(\frac{10t_1}{t_2}\right)$
  • D
    $\tan^{-1}\left(\frac{10t_1}{t_2}\right)$

Explore More

Similar Questions

ક્રાંતિકોણ એ ઘટ્ટ માધ્યમમાં આપાતકોણનું તે મૂલ્ય છે જેના માટે પાતળા માધ્યમમાં વક્રીભવનકોણ......$^o$ હોય છે.

જો માધ્યમથી શૂન્યાવકાશમાં પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $30^o$ હોય,તો માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

સાબિત કરો કે $\mu \geqslant \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થ માટે,કોઈપણ ખૂણે આપાત થતો પ્રકાશ આપાત સપાટીને લંબ લંબાઈની દિશામાં માર્ગદર્શન પામશે.

માધ્યમનો વક્રીભવનાંક કેટલો છે?

'મૃગજળ' (Mirage) એ કઈ ઘટનાને કારણે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo