જો આપેલ તરંગનો પ્રસરણ અચળાંક $\frac{5 \pi}{7} \, rad/m$ હોય,તો $\frac{49}{22} \, m$ જેટલો પથ તફાવત ધરાવતા બે કણો વચ્ચેનો કળા તફાવત ..... $rad$ થાય. ($\pi = \frac{22}{7}$ લો)

  • A
    $5$
  • B
    $10$
  • C
    $2.5$
  • D
    $5/7$

Explore More

Similar Questions

એક માધ્યમમાં, $x$ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{5} \text{ rad}$ છે. જો કણોના દોલનની આવૃત્તિ $25 \text{ Hz}$ હોય અને તરંગના પ્રસરણનો વેગ $75 \text{ m/s}$ હોય, તો $x$ નું મૂલ્ય શોધો. ($\text{ m}$ માં)

તરંગનું સમીકરણ ($M.K.S.$ એકમોમાં) $Y = 5 \sin(10\pi t - 0.1\pi x)$ દ્વારા $x$-અક્ષની દિશામાં આપવામાં આવે છે. $x$-અક્ષ પર $10 \ m$ ના અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામતું હોય,ત્યારે કણનો મહત્તમ વેગ એ તરંગના વેગ જેટલો હોય છે. તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ નીચે મુજબ છે,
$y(x, t) = 0.005 \sin (80.0 x - 3.0 t)$
જ્યાં સંખ્યાત્મક અચળાંકો $SI$ એકમોમાં છે ($0.005 \, m, 80.0 \, rad \, m^{-1},$ અને $3.0 \, rad \, s^{-1}$). ગણતરી કરો:
$(a)$ કંપવિસ્તાર,
$(b)$ તરંગલંબાઈ,અને
$(c)$ તરંગનો આવર્તકાળ અને આવૃત્તિ.
વધુમાં,$x = 30.0 \, cm$ અંતરે અને $t = 20 \, s$ સમયે તરંગનું સ્થાનાંતર $y$ શોધો.

હાર્મોનિક તરંગમાં માધ્યમના એક ઘટકના સ્થાનાંતરનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo