જો $CH_3COOH + H_2O \rightleftharpoons CH_3COO^{-} + H_3O^{+}$ નો સંતુલન અચળાંક $1.8 \times 10^{-5}$ હોય,તો $CH_3COOH + OH^{-} \rightleftharpoons CH_3COO^{-} + H_2O$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું હશે?

  • A
    $1.8 \times 10^{-9}$
  • B
    $1.8 \times 10^{9}$
  • C
    $5.55 \times 10^{-9}$
  • D
    $5.55 \times 10^{10}$

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાને,$100 \ mL$ $0.4 \ M$ $HCl$ ને $100 \ mL$ $0.5 \ M$ $NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં $800 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. અંતિમ દ્રાવણની $pH$ કેટલી હશે?

એક ચોક્કસ નિર્બળ બેઇઝનો વિયોજન અચળાંક $2 \times 10^{-5}$ છે. પ્રબળ એસિડ સાથે તેની તટસ્થીકરણ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક કેટલો હશે?

જ્યારે $NaCl$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે સોડિયમ આયન

આયનિક સંતુલન એટલે શું? દ્રાવણમાં પદાર્થોના પ્રકાર અને આયનિક સંતુલન વચ્ચેનો સંબંધ ચર્ચો.

Difficult
View Solution

$300 \, mL$ $M/3 \, HCl$,$200 \, mL$ $M/2 \, HNO_3$ અને $400 \, mL$ $M/4 \, NaOH$ ના દ્રાવણને મિશ્ર કરવામાં આવે છે અને કુલ કદ $1 \, dm^3$ કરવામાં આવે છે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo