જો ઉર્જામાં ફેરફાર $(\Delta E) = 3 \times 10^{-8} \ J$,$h = 6.64 \times 10^{-34} \ J \cdot s$ અને $c = 3 \times 10^8 \ m/s$ હોય,તો પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?

  • A
    $6.36 \times 10^3 \ \mathring{A}$
  • B
    $6.36 \times 10^5 \ \mathring{A}$
  • C
    $6.64 \times 10^{-8} \ \mathring{A}$
  • D
    $6.36 \times 10^{18} \ \mathring{A}$

Explore More

Similar Questions

જ્યારે ધાતુની સપાટીને $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતા વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે $6.023 \times 10^4 \ J/mol$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુના પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી છે?

$He^{+}$ સ્પેક્ટ્રામાં જ્યારે ઇલેક્ટ્રોન પાંચમી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

જો $He^+$ ની બીજી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ ઊર્જા $-27.2 \, eV$ હોય,તો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જાનું બમણું મૂલ્ય $eV$ માં ગણો.

હાઇડ્રોજન જેવા સ્પીસીઝ માટે,અચળ $n$ માટે $E$ વિરુદ્ધ $Z$ ના આલેખનું સૌથી યોગ્ય નિરૂપણ નીચેનામાંથી કયો આલેખ આપે છે?
[$E$: સ્થિર અવસ્થાની ઉર્જા,$Z$: પરમાણુ ક્રમાંક,$n$: મુખ્ય ક્વોન્ટમ આંક]

પરમાણુનું સૌ પ્રથમ ક્વોન્ટમ યાંત્રિક મોડેલ ........ દ્વારા આપવામાં આવ્યું હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo