જો એક આદર્શ વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને $V$ હોય અને તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે જેથી તેનું કદ $1.5V$ થાય,તો અંતિમ તાપમાનનું મૂલ્ય ....... $^{\circ}C$ હશે.

  • A
    $600$
  • B
    $177$
  • C
    $817$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાને અને $760 \text{ mm}$ પારો (mercury) ના દબાણે $11.2 \text{ litres}$ કદ રોકતા ઓક્સિજન વાયુનું દળ કિલોગ્રામમાં કેટલું થાય? $[$ઓક્સિજનનું આણ્વીય દળ $= 32]$

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

એક આદર્શ વાયુ એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જે દબાણ $(P)$ અને કદ $(V)$ વચ્ચેનો સંબંધ $P = P_o(1 + (\frac{V_o}{V})^2)^{-1}$ જાળવી રાખે છે,જ્યાં $P_o$ અને $V_o$ અચળાંકો છે. જો બે નમૂનાઓ $A$ અને $B$ (દરેક બે મોલ) જેમના પ્રારંભિક કદ અનુક્રમે $V_o$ અને $3V_o$ છે,તેઓ ઉપર જણાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય,તો આ નમૂનાઓના તાપમાનનો તફાવત $T_B - T_A$ ગણો. ($R$ = વાયુ અચળાંક)

આદર્શ વાયુનું સમીકરણ લખો. નિરપેક્ષ તાપમાનના માપક્રમનો આધાર શું છે?

Difficult
View Solution

આદર્શ વાયુના બે અલગ-અલગ દળ $m$ અને $3m$ ને અચળ કદના પાત્રમાં અલગ-અલગ ગરમ કરવામાં આવે છે. આ બે કિસ્સાઓ માટે દબાણ $P$ વિરુદ્ધ નિરપેક્ષ તાપમાન $T$ ના આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. વક્ર $B$ અને $A$ ના ઢાળનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo