જો વિર્ધુતક્ષેત્ર $10 \hat{i}+3 \hat{j}+4 \hat{k}$ આપેલ હોય તો $y z$ સમતલમાં રહેલા $10$ એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ............ એકમ હશે.
$100$
$10$
$30$
$40$
એક પોલા નળાકારમાં $q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે.જો નળાકારની વક્રાકાર સપાટી $B$ સાથે સંકળાયેલ ફલક્સ $\phi \;volt-meter$ હોય, તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફલક્સ $V-m$ એકમમાં કેટલું હશે?
નીચેના પૈકી બળની વિદ્યુત રેખાની કઈ ભાત સ્થિર વિદ્યુતભારને લીધે ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શક્ય નથી?
$20 \,cm$ ની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય માં દર્શાવેલ વિદ્યુતક્ષેત્રનું ફલક્સ કેટલું હશે?
પૃથ્વી સાથે જોડેલ ધાતુની તકતીની પાછળ એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $P$ અને $Q$ બિંદુએ $X$ અને $Y$ ની વચ્ચે આવેલા છે. $P$ અને $Q$ આગળ વિદ્યુત ક્ષેત્રની $E_P$ અને $E_Q$ છે. નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું છે ?
સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?