જો ગણ $\{1, 2, 3, \ldots, 100\}$ માંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલી સંખ્યા પૂર્ણ ઘન હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $1 / 25$
  • B
    $1 / 2$
  • C
    $1 / 10$
  • D
    $9 / 13$

Explore More

Similar Questions

જ્યારે પાસાની એક જોડી ફેંકવામાં આવે ત્યારે દરેક પાસા પર બેકી અવિભાજ્ય સંખ્યા મેળવવાની સંભાવના . . . . . . છે.

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે પત્તું કાળીનો એક્કો (ace of spades) હોય તેની સંભાવના શોધો.

એક થેલીમાં $3$ સફેદ અને $7$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો તે દડો સફેદ અથવા લાલ હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5, P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી $I$ ની યાદી $II$ સાથેની સાચી જોડ શોધો:
યાદી $I$યાદી $II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

ચકાસો કે શું નીચેની સંભાવનાઓ $P(A)$ અને $P(B)$ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે: $P(A) = 0.5$,$P(B) = 0.7$,$P(A \cap B) = 0.6$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo