સ્થાયીપણાની જરરિયાત કરતાં ભારે ન્યુક્લિયરનો $N/Z$ ગુણોતર વધુ હોય ત્યારે,

  • A

    તે $\beta^{-}$નો સ્ત્રાવ કરશે.

  • B

    તે $\beta^{+}$નો સ્ત્રાવ કરશે.

  • C

    તે $\alpha$ કણનો સ્ત્રાવ કરશે.

  • D

    તે $K$ પ્રગેહણની સ્ત્રાવ કરશે.

Similar Questions

ન્યુક્લિયર પ્રક્રિયા : $X(n,\,\alpha ){\,_3}L{i^7}$ માં $X$ શું હોય?

  • [AIEEE 2005]

એક ન્યુક્લિયસમાંથી ગામા કિરણોનાં ઉત્સર્જનમાં ............

  • [AIEEE 2007]

$ _{90}^{232}Th $ નું $6 \alpha$ -કણ અને $4 \beta$ - કણ નું ઉત્સર્જન થઇ શેમાં રૂપાંતર થાય?

નીચે પૈકી કયા વિકિરણની ભેદન ક્ષમતા સૌથી વધુ છે?

  • [AIPMT 1997]

કયો વર્ણપટ્ટ સતત છે?